લકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લકી

વિશેષણ

  • 1

    ભાગ્યશાળી; નસીબદાર.

સ્ત્રીલિંગ

  • 1

    કાંડે પહેરવાનું સાંકળી જેવું એક ઘરેણું.

મૂળ

इं.