ગુજરાતી

માં લક્ષની 2 મુખ્ય વ્યાખ્યા છે: લક્ષ1લક્ષ2

લક્ષ1

પુંલિંગ

 • 1

  લાખનો આંકડો કે સંખ્યા; '૧,૦૦,૦૦૦'.

વિશેષણ

 • 1

  લાખ; સો હજાર.

ગુજરાતી

માં લક્ષની 2 મુખ્ય વ્યાખ્યા છે: લક્ષ1લક્ષ2

લક્ષ2

પુંલિંગ

 • 1

  લાખની સંખ્યા.

 • 2

  ધ્યાન.

 • 3

  ઉદ્દેશ.

 • 4

  (તાકવાનું) નિશાન.

મૂળ

सं.