લક્ષ્યાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષ્યાંક

પુંલિંગ

  • 1

    લક્ષ્યમાં લેવાનો કે લીધેલો અંક; અંતિમ નિશાન.

મૂળ

+અંક