લક્ષ્યાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષ્યાર્થ

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    મુખ્યાર્થનો બાધ થયે તેનો સંબંધી એવો જે બીજો અર્થ લેવો પડે છે તે.

મૂળ

+अर्थ