લેખક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખક

પુંલિંગ

  • 1

    લહિયો.

  • 2

    ગ્રંથ કે લેખ લખનાર.