ગુજરાતી

માં લખણની 3 મુખ્ય વ્યાખ્યા છે: લખણ1લખણું2લેખણ3

લખણ1

નપુંસક લિંગ

 • 1

  +લક્ષણ; ચિહ્ન.

મૂળ

सं. लक्षण

ગુજરાતી

માં લખણની 3 મુખ્ય વ્યાખ્યા છે: લખણ1લખણું2લેખણ3

લખણું2

નપુંસક લિંગ

 • 1

  લખવાનું વતરણું; લેખણ.

 • 2

  લખણી.

 • 3

  લખાણ; લખત.

ગુજરાતી

માં લખણની 3 મુખ્ય વ્યાખ્યા છે: લખણ1લખણું2લેખણ3

લેખણ3

સ્ત્રીલિંગ

 • 1

  કલમ.

મૂળ

सं. लेखनी