લખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખત

નપુંસક લિંગ

  • 1

    કરાર; સહી સાથેનું લખાણ.

  • 2

    નસીબના લેખ.