લખત પત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખત પત્તર

નપુંસક લિંગ

  • 1

    કાગળિયા ઉપરનું લખાણ.

  • 2

    ગમે તેવું (કાચું કે અચોક્કસ) લખાણ.