લખ્યાંપતરાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખ્યાંપતરાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    લખત; દસ્તાવેજ (લખ્યાપતરાં કરવાં, લખ્યાંપતરાં કરી આપવાં).

મૂળ

सं. पत्र