લખ્યા લેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખ્યા લેખ

પુંલિંગ બહુવયન​

  • 1

    વિધિએ લખેલો લેખ; નસીબ; વિધિ.

મૂળ

લખ્યું+લેખ