લખલખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખલખ

વિશેષણ

  • 1

    ચળકતું; સ્વચ્છ.

મૂળ

सं. लक्ष् ઉપરથી; અથવા રવાનુકારી

અવ્યય

  • 1

    લખલખે એમ.

લખલખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખલખું

નપુંસક લિંગ

  • 1

    આછી ધ્રુજારી; કંપારી.