લખલખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખલખવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ફાટવું; પીડા થવી.

 • 2

  ચકચકવું; ઝળકવું.

 • 3

  લખલખ એવો અવાજ થવો (પાણી ઊછળવાથી; જેમ કે, કૂતરું પાણી પીએ ત્યારે).

 • 4

  લવલવવું.

 • 5

  તીવ્ર ભૂખ લાગવી; તીવ્ર અભિલાષા થવી.