લખંલખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખંલખા

સ્ત્રીલિંગ

  • 1

    ઉપરાઉપરી કે સામસામી લખવું તે.

મૂળ

'લખવું' ઉપરથી