લખલખાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખલખાટ

પુંલિંગ

 • 1

  ઝગઝગાટ.

 • 2

  લવારો.

 • 3

  સણકો; પીડા.

 • 4

  ધાસ્તી; ડર.

 • 5

  ઘોંઘાટ; ધમાલ.

 • 6

  ધખણા; ભૂખ.