લખલૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખલૂટ

વિશેષણ

  • 1

    પુષ્કળ; બેશુમાર.

મૂળ

લખ (લક્ષ)+લૂટ (લૂંટવું કે લોટવું); સર૰ म.