લખેશરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખેશરી

વિશેષણ

  • 1

    તાલેવંત.

મૂળ

सं. लक्षेश्वर

લખેશરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખેશરી

પુંલિંગ

  • 1

    લખપતિ.