લૂખસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂખસ

સ્ત્રીલિંગ

  • 1

    ચામડીનો એક રોગ; ખૂજલી (લૂખસ થવી).

મૂળ

'લૂખ' ઉપરથી