લખાપડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખાપડી

સ્ત્રીલિંગ

  • 1

    લખંલખા કરવું-વારંવાર લખવું તે.

મૂળ

સર૰ म. लखापडी; લખવું+પઢવું; हिं. लिखापढी; લખવું+પટ્ટી; (सं. पत्= વારંવાર પડવું-વળગવું)