લખારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખારો

પુંલિંગ

  • 1

    લવારો; નકામી ટકટક.

  • 2

    લાખની ચૂડી વગેરે બનાવનારો.

  • 3

    લાખ ચડાવવાનું કામ કરનારો.