લેખાવટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખાવટિયો

પુંલિંગ

  • 1

    જોશી, ગણક.

  • 2

    લાક્ષણિક 'લેખ' [ઉપરથી] ચોપડા લખનારો.

મૂળ

'લેખું' ઉપરથી