લખાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'લખવું' કે 'લાખવું'નું પ્રેરક.

લેખાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'લેખવું'નું પ્રેરક.