લખિતંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખિતંગ

વિશેષણ

  • 1

    (પત્ર) લખનાર; લિખિતંગ.

મૂળ

सं. लिखितम् (ત્રીજી વિભક્તિમાં કર્તા સાથે)