લેખિતવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખિતવાર

વિશેષણ

  • 1

    લેખિત; લખાણના રૂપમાં હોય એવું.

અવ્યય

  • 1

    લખીને.