લખિયારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખિયારા

પુંલિંગ

  • 1

    લાખનું કામ કરનાર એક જાતનો માણસ; લખારો.

  • 2

    એક અટક.

મૂળ

લાખ પરથી; સર૰ हिं. लखेरा