લખી મારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખી મારવું

  • 1

    હોય તેનાથી જુદું (ઉતાવળમાં કે ભૂલથી) લખી નાખવું.