લખોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખોટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લાખ ચડાવવી (માટીના વાસણને).

મૂળ

લાખ પરથી; સર૰ म. लाखटणें