લખ્યાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખ્યાં

  • 1

    લખત; દસ્તાવેજ (લખ્યાપતરાં કરવાં, લખ્યાંપતરાં કરી આપવાં).

મૂળ

'લખવું' ઉપરથી