લગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગ

સ્ત્રીલિંગ

 • 1

  ટેકણ; ટેકો (મોભનો).

 • 2

  સૂતરની આંટી.

મૂળ

सं. लग्; સર૰ લાગ; સર૰ म.

અવ્યય

 • 1

  +લગી.

લગે ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગે

અવ્યય

 • 1

  લાગ્યા! ફાવ્યા! હં! (એક ઉત્તેજનનો ઉદ્ગાર).

 • 2

  +લગી.

મૂળ

सं. लग्; સર૰ म., हिं.