લગ્ગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગ્ગુ

ક્રિયાવિશેષણ

  • 1

    લગોલગ; છેક પાસે; અડીને.

  • 2

    લગભગ; પાસે.

વિશેષણ

  • 1

    છિનાળવું; પરસ્ત્રી પાછળ ફર્યા કરનાર.