લગેજ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગેજ કરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉતારુનો સામાન લગેજના ખાસ ડબામાં મોકલવો.

  • 2

    સર-સામાન જોખાવી રસીદ કઢાવવી.