ગુજરાતી

માં લગડની 6 મુખ્ય વ્યાખ્યા છે: લગડ1લગડું2લગુડ3લૂગડું4લંગડ5લંગડું6

લગડ1

સ્ત્રીલિંગ

 • 1

  એક પક્ષી.

મૂળ

म.

ગુજરાતી

માં લગડની 6 મુખ્ય વ્યાખ્યા છે: લગડ1લગડું2લગુડ3લૂગડું4લંગડ5લંગડું6

લગડું2

નપુંસક લિંગ

 • 1

  ગધેડાનું છાલકું કે ચોકઠું.

 • 2

  બોજો.

મૂળ

સર૰ म. लगट; सं. लग् ઉપરથી

ગુજરાતી

માં લગડની 6 મુખ્ય વ્યાખ્યા છે: લગડ1લગડું2લગુડ3લૂગડું4લંગડ5લંગડું6

લગુડ3

પુંલિંગ

 • 1

  લાકડી; લાઠી.

મૂળ

सं.

ગુજરાતી

માં લગડની 6 મુખ્ય વ્યાખ્યા છે: લગડ1લગડું2લગુડ3લૂગડું4લંગડ5લંગડું6

લૂગડું4

નપુંસક લિંગ

 • 1

  કપડું; વસ્ત્ર.

 • 2

  સાલ્લો.

મૂળ

प्रा. दुगूल, दुगुल्ल ( सं. दुकूल) સર૰ हिं. लूगड; म. लूगडें

ગુજરાતી

માં લગડની 6 મુખ્ય વ્યાખ્યા છે: લગડ1લગડું2લગુડ3લૂગડું4લંગડ5લંગડું6

લંગડ5

વિશેષણ

 • 1

  લૂલું; ખોડું; પાંગળું.

મૂળ

सं. लंग्; फा. लंग

લંગડું6

વિશેષણ

 • 1

  લૂલું; ખોડું; પાંગળું.

મૂળ

सं. लंग्; फा. लंग