લૂગડાંબોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂગડાંબોળ

ક્રિયાવિશેષણ

  • 1

    પહેરેલા લૂગડાં સાથે-તે પણ પલાળીને.

નપુંસક લિંગ

  • 1

    તેવું સ્નાન.

મૂળ

લૂગડાં+બોળવું