લૂગડાં ઉતારવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂગડાં ઉતારવાં

  • 1

    કોઈનું મૃત્યુ થતાં તેના સંબંધી હોવાને લીધે સ્નાન કરવા કપડાં કાઢીને દૂર મૂકવાં.

  • 2

    સંબંધ છોડી દેવો.

  • 3

    લૂંટાવું.