ગુજરાતી

માં લગડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: લગડી1લંગડી2

લગડી1

સ્ત્રીલિંગ

  • 1

    સોના કે ચાંદીની પાટ.

મૂળ

સર૰ म. लगड; सं. लगुड ?

ગુજરાતી

માં લગડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: લગડી1લંગડી2

લંગડી2

સ્ત્રીલિંગ

  • 1

    ચોરસ બનાવી એમાં દાવ લેનાર ખેલાડી એક પગે લંગડી લઈ અન્ય ખેલાડીઓને પકડવા દોડે, નક્કી કરેલા સમયમાં જે ટુકડી વધારે ખેલાડીઓને આઉટ કરે તે ટુકડી વિજેતા બને, આ રીતે સમૂહમાં રમાતી એક મેદાની રમત.