લંગડી-ફાળ-કૂદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંગડી-ફાળ-કૂદ

સ્ત્રીલિંગ

  • 1

    ટ્રિપલ જમ્પ; જેમાં સ્પર્ધક એક ઠેક, એક કદમ અને એક કૂદકા દ્વારા શક્ય એટલી મોટી કૂદ લગાવે, તેવી એક પ્રકારની એથ્લેટિક સ્પર્ધા.