લગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગત

વિશેષણ

 • 1

  લગતું; નજીકનું.

મૂળ

सं. लग्; સર૰ म.

સ્ત્રીલિંગ

 • 1

  સંબંધ; ઘરોબો.

અવ્યય

 • 1

  પાસે; જોડે; લાગીને.

લગતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગતું

વિશેષણ

 • 1

  સંબંધી; લાગુ પડતું; નજીકનું.

લુગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુગત

નપુંસક લિંગ

 • 1

  શબ્દકોશ.

મૂળ

अ.