ગુજરાતી

માં લગદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: લગદી1લૂગદી2

લગદી1

સ્ત્રીલિંગ

 • 1

  લૂગદી; પ્રવાહી સાથે ઘૂંટીને બનાવેલો લોંદો.

 • 2

  દોર પાવાનો લોંદો.

મૂળ

सं. लग् ઉપરથી; સર૰ म. लगदा

ગુજરાતી

માં લગદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: લગદી1લૂગદી2

લૂગદી2

સ્ત્રીલિંગ

 • 1

  પ્રવાહી સાથે ઘૂંટીને બનાવેલો લોંદો.

 • 2

  દોર પાવાનો લોંદો.

મૂળ

'રગડવું' પરથી? સર૰. म. हिं. लुगदी