ગુજરાતી

માં લગનની 2 મુખ્ય વ્યાખ્યા છે: લગન1લગ્ન2

લગન1

નપુંસક લિંગ

 • 1

  લગ્ન; લાગેલું; વળગેલું.

 • 2

  લીન; આસક્ત.

 • 3

  જેટલો સમય પૃથ્વી એક રાશિમાં રહે તેટલો વખત.

 • 4

  કોઈ શુભ કાર્ય કરવાનું મુહૂર્ત.

 • 5

  પરણવાનું મુહૂર્ત.

 • 6

  લગન; પરણવું તે; વિવાહ.

ગુજરાતી

માં લગનની 2 મુખ્ય વ્યાખ્યા છે: લગન1લગ્ન2

લગ્ન2

વિશેષણ

 • 1

  લાગેલું; વળગેલું.

 • 2

  લીન; આસક્ત.

સ્ત્રીલિંગ

 • 1

  લગની.

નપુંસક લિંગ

 • 1

  જેટલો સમય પૃથ્વી એક રાશિમાં રહે તેટલો વખત.

 • 2

  કોઈ શુભ કાર્ય કરવાનું મુહૂર્ત.

 • 3

  પરણવાનું મુહૂર્ત.

 • 4

  લગન; પરણવું તે; વિવાહ.

મૂળ

सं.