લગ્નકુંડળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગ્નકુંડળી

સ્ત્રીલિંગ

  • 1

    જન્મ સમયે કયો ગ્રહ કઈ રાશિમાં હતો તે બતાવનાર કુંડળી; જન્મકુંડળી.

મૂળ

સર૰ हिं., म. लग्नकुंडली

લગ્નકૂંડળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગ્નકૂંડળી

સ્ત્રીલિંગ

  • 1

    જન્મ સમયે કયો ગ્રહ કઈ રાશિમાં હતો તે બતાવનાર કુંડળી; જન્મકુંડળી.

મૂળ

સર૰ हिं., म. लग्नकुंडली