લગનપડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગનપડી

સ્ત્રીલિંગ

  • 1

    વરના તરફથી કન્યાને ત્યાં લગ્નનો શુભ દિવસ લખી, મોકલાતું કંકુનું પડીકું.