લગ્નસ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગ્નસ્થાન

નપુંસક લિંગ

  • 1

    લગ્નોત્સવનું સ્થાન.

  • 2

    (જ્યોતિષની) કુંડળીનું પ્રથમ સ્થાન.