લગ્નાધિપતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગ્નાધિપતિ

પુંલિંગ

જ્યોતિષશાસ્ત્ર​
  • 1

    જ્યોતિષશાસ્ત્ર​
    જન્મકુંડળીમાં લગ્નસ્થાનની રાશિનો અધિપતિ; લગ્ન સ્થાનનો સ્વામી; લગ્નેશ.

મૂળ

सं.