લગભગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગભગ

અવ્યય

  • 1

    પાસે; અડોઅડ.

  • 2

    આશરે; અંદાજથી.

મૂળ

दे. लग (દ્વિર્ભાવ); हिं., म.