ગુજરાતી

માં લંગૂરની 3 મુખ્ય વ્યાખ્યા છે: લંગૂર1લંગૂર2લંગૂર3

લંગર1

નપુંસક લિંગ

 • 1

  વહાણ થોભાવી રાખવા જમીનમાં ભરાય તેમ નાખવાનું વાંકા અંકોડાવાળું એક સાધન.

 • 2

  સદાવ્રત; લંગરખાનું.

 • 3

  સ્ત્રીઓનું પગનું એક ઘરેણું.

 • 4

  એક છેડે વજન બાંધેલી દોરી; લંગીસ.

 • 5

  લાક્ષણિક લાંબી હાર; લંગાર.

મૂળ

फा.; दे. णंगर

ગુજરાતી

માં લંગૂરની 3 મુખ્ય વ્યાખ્યા છે: લંગૂર1લંગૂર2લંગૂર3

લંગૂર2

નપુંસક લિંગ

 • 1

  ખીજડાનું કૂમળું પાન; પાલો.

ગુજરાતી

માં લંગૂરની 3 મુખ્ય વ્યાખ્યા છે: લંગૂર1લંગૂર2લંગૂર3

લંગૂર3

પુંલિંગ

 • 1

  વાંદરો.

ગુજરાતી

માં લંગૂરની 3 મુખ્ય વ્યાખ્યા છે: લંગૂર1લંગૂર2લંગૂર3

લંગૂર

નપુંસક લિંગ

 • 1

  પૂંછડું.

મૂળ

જુઓ લંગૂલ