લંગરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંગરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લંગારવું; લંગર નાખી વહાણ થોભાવવું.

  • 2

    એકને બીજું વળગાડી સાંકળ કે હાર કરવી.

  • 3

    લાક્ષણિક ફંદામાં નાખવું.