લંગરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંગરવા

નપુંસક લિંગ

  • 1

    એક છેડે વજન બાંધેલી દોરી.

લંગરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંગરવા

અવ્યય

  • 1

    લંગર જાય તેટલું.

લંગૂરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંગૂરવા

પુંલિંગ

  • 1

    કેડો; પીછો.