લગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગવું

નપુંસક લિંગ

  • 1

    નક્કી કરેલા ભાવે દરરોજ અમુક વસ્તુ લેવી તે.

મૂળ

सं. लग्

લગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પદ્યમાં વપરાતો લાગવું; વળગવું.

  • 2

    પહોંચવું.