લગવાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગવાડ

સ્ત્રીલિંગ

  • 1

    સંબંધ; પ્રીતિ.

મૂળ

લગવું ઉપરથી