લગાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અડકાડવું.

  • 2

    ચોપડવું.

  • 3

    વળગાડવું; લાગુ કરવું.

  • 4

    સળગાવવું.

મૂળ

'લગવું'; 'લાગવું'નું પ્રેરક