લગામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગામ

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાના મોંનું લોઢાનું ચોકઠું.

  • 2

    તેને બાંધેલી હાંકનારના હાથમાં રહેતી દોરી.

  • 3

    લાક્ષણિક અંકુશ.

મૂળ

फा.